Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજ્યના 66 મહાનગરપાલિકા,81 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની મતદાર નોંધણીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ

અમદાવાદ : રાજ્યના 66 મહાનગરપાલિકા,81 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય આ સ્વરાજ્યના એકમોની મતદાર યાદીની સબંધિત મતદાર નોંધણીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ  કરાઈ છે

(9:34 pm IST)