Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પાટણના સરસ્વતીના રખાવ ગામ નજીક ટ્રક હડફેટે શાળાએ જતી ત્રણ વિદ્યાર્થીનીઓ ઘાયલ

 

    ફોટો rakhav

પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામ પાસે બેફામ ટ્રક ચાલકના લીધે અક્સમાત સર્જાયો હતો. ટ્રક ચાલકના લીધે શાળાએ જતી ત્રણ વિદ્યાર્થિનીઓ હડફેટેમાં આવી ગઈ છે. ઇજાગ્રસ્ત થતા વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસડેવામાં આવ્યા હતા.

 મળતી માહિતી મુજબ અવારનવાર આ વિસ્તારમાં ટ્રક ચાલકોથી અકસ્માત સર્જાય ચુક્યા છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.

(8:38 pm IST)