Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ખેડાના ડી.ડી.ઓ. રજા પર : ચાર્જ રમેશ મેરજાને

રાજકોટ, તા., ૪: ખેડાના જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગીજૈન તા.ર થી ૭ ડીસેમ્બર સુધી રજા પર જતા સરકારે તેમનો હવાલો અધિક નિવાસી કલેકટરશ્રી રમેશ મેરજાને સોપ્યો છે. શ્રી મેરજા વહીવટી ક્ષેત્રના વર્ષોના અનુભવીઅધિકારી છે.

(11:51 am IST)