Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા :શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો

શાળા પાસે મંડપ અને ગાદલા લાવવામાં આવ્યા

 

અમદાવાદમાં વાલીઓએ DPS બહાર ધામા નાખ્યા છે. DPSની માન્યતા રદ વિવાદમાં વાલીઓએ શાળા બહાર રાતવાસો કરવાનુ નક્કિ કર્યું છે. શાળા પાસે મંડપ અને ગાદલા લાવવામાં આવ્યા છે અને તમામ વાલીયો ભેગા થયા છે.

 

(8:55 am IST)