Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા :શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો

શાળા પાસે મંડપ અને ગાદલા લાવવામાં આવ્યા

 

અમદાવાદમાં વાલીઓએ DPS બહાર ધામા નાખ્યા છે. DPSની માન્યતા રદ વિવાદમાં વાલીઓએ શાળા બહાર રાતવાસો કરવાનુ નક્કિ કર્યું છે. શાળા પાસે મંડપ અને ગાદલા લાવવામાં આવ્યા છે અને તમામ વાલીયો ભેગા થયા છે.

 

(12:23 am IST)
  • જમ્મુ-કાશ્મીર સરહદે સીઝફાયરનું સરેઆમ ઉલ્લંઘન : સરહદ પર સતત બોમ્બવર્ષાને ખેતરોમાં વણફૂટેલાં બોમ્બનો કહેર : સેંકડો નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે access_time 8:00 pm IST

  • ધાર્મિકતાના આધારે દેશભરમાં એનસીઆરનો અમલ કરવાની કોઈ જ વાત નહિ હોવાનું મોદી સરકારે જાહેર કર્યું છે. access_time 8:55 pm IST

  • બિનસચિવાલયની પરીક્ષા રદ્દ નહિં થાય : ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલા લેવાશે : પ્રદિપસિંહ જાડેજા : બિનસચિવાલયની પરીક્ષાઓમાં થયેલ ગેરરીતિ મામલે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગૌસેવા પસંદગી મંડળ પરીક્ષા લઈ ૨૫ હજાર જેટલા લોકોને રોજગારી આપી છે : તાજેતરમાં થયેલ ગેરરીતિ મામલે ૫ જિલ્લાઓમાંથી ૨૯ જેટલી ફરીયાદો આવી છે : જે જે કેન્દ્રોમાંથી ચોરીની ફરીયાદો આવી હતી તે કેન્દ્રોના સંચાલકોના નિવેદનો લેવાઈ રહ્યા છે : ગેરરીતિ મામલેની તપાસ અંતિમ ચરણમાં છે : આ કાંડમાં નિર્દોષ પરીક્ષાર્થીઓ ન દંડાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે access_time 4:18 pm IST