Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગુજરાતમા લોકસભાની ચૂંટણી માટે ઇ.વી.એમ.નું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ

રાજકોટ : લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને આજથી રાજયભરમાં જે તે જિલ્લાના નિયત સ્થળે મત મશીનનું પ્રથમ તબકકાની ચકાસણી શરૂ થઇ છે. સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જયદીપ દ્વિવેદી આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે  ચકાસણી પ્રક્રિયામાં ઉપસ્થિત રહેલ. ઉપરોકત તસ્વીર જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેય સાથેની તેમની ચર્ચા વખતની છે.

(4:01 pm IST)