Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ડીસા, ધાનેરા, અમીરગઢ પંથકના હવામાનમાં પલટો;સમી સાંજે વરસાદી છાંટા

અમદાવાદ ;ઓખી વાવાઝોડાને પગલે ડીસા, ધાનેરા, અમીરગઢ પંથકના હવામાનમાં પલટો અનુભવાયો હતો. સમી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદી છાંટણા થયા હતા. વાદળછાયા વાતાવરણમાં ઝરમર વરસાદ થતાં ખેડૂતોના ઉભા પાકને નુક્શાનનો ભય સતાવી રહ્યો છે.

(11:58 pm IST)