Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સુરત જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર ;અમરેલી-સુરત અને અમદાવાદમાં વરસાદી ઝાપટા

અમદાવાદ ;ઓખી વાવાઝોડું નબળું પડ્યુ છે પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે, છેલ્લા 2 દિવસથી વાદળ છાયા વાતાવણ વચ્ચે અમરેલી, સુરત તથા અમદાવાદના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા દરમિયાન મોડી સાંજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.

(11:58 pm IST)