Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દક્ષિણ ગુજરાતમાં 'ઓખી''વાવઝોડાનાં કારણે એલર્ટ

દરિયા કાંઠાના ત્રણ તાલુકાના 63 ગામોમાં એલર્ટ જાહેર ;તંત્ર સાબદું

દક્ષિણ ગુજરાતમાં 'ઓખી''વાવઝોડાનાં કારણે એલર્ટ :દરિયા કાંઠાના ત્રણ તાલુકાના 63 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્‍યા છે.  ; તંત્ર સાબદું થઇ ગયું છે.

(9:40 pm IST)