Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઓખી વાવાઝોડાને કારણે રાજકોટમાં એલર્ટ

કાલે તમામ આંગણવાડી બંધ રખાશે ;ધોરણ-1ના વર્ગો પણ બંધ રાખવા નિર્ણય

ઓખી વાવાઝોડાને કારણે રાજકોટમાં એલર્ટ ;કાલે તમામ આંગણવાડી બંધ રખાશે ;ધોરણ-1ના વર્ગો પણ બંધ રાખવા નિર્ણય ;મ્યુનિ,કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ;તંત્ર સાબદું કરાયું

(9:39 pm IST)