Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સુરતમાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે વરસાદ ;રસ્તાઓ ભીના

સુરત: સુરતમાં દિવસભર વાદળછાયા વાતાવરણ રહ્યું હતું ત્યારબાદ બાદ મોડી સાંજે વરસાદ પડ્યાનાં વાવળ મળી રહ્યા છે. રસ્તાઓ ભીના થયા હોવાનું જાણવા મળે છે.

 

(8:58 pm IST)