Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગુપ્તચર વડા મનોજ શશીધરને ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો : સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) એચ.આર. મુલીયાણાને સુરતના સેકટર-૧ ના સંયુકત પોલીસ કમિશ્નરનો એડીશ્નલ ચાર્જ અપાયોઃ આઇપીએસ બદલીઓથી ખાલી પડેલ જગ્યા પર ૧૦ આઇપીએસને મુળ કામગીરી ઉપરાંત વધારાની કામગીરી સુપ્રત

રાજકોટ : ગૃહ વિભાગના અધિક સચિવ નિખીલ ભટ્ટ દ્વારા આઇપીએસ અધિકારીઓની તાજેતરની બદલીના કારણે વણપુરાયેલી રહેલી જગ્યાઓનો વધારાનો હવાલો સીનીયર આઇપીએસ અધિકારીઓને તેઓની મૂળ કામગીરી ઉપરાંત સુપ્રત કરવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે

(8:40 pm IST)