Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી મંદિરમાં પ૦૧ લાડુનો ગોખ ધરાવાયો

હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે મંદિર પરિસરમાં આનંદના ગરબાની ધૂનકરાઈ

 

બહુચરાજી :પાસના સુપ્રીમો હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી મંદિરમાં પ૦૧ લાડુનો ગોખ ધરાવાયો છે. હાર્દિકના ઉપવાસનો આજે ૧૧મો દિવસ છે અને તેની તબિયત સારી રહી છે તે માટે પાટીદાર સમાજે ગોખ ધરાવ્યો છે. ગોખમાં ધરાવેલ તમામ લાડુ રામ રોટીમાં ગરીબોને વહેચવામાં આવશે. હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે મંદિર પરિસરમાં આનંદના ગરબાની ધૂન પણ પાટીદાર સમાજ દ્વારા કરાઇ હતી.

(2:40 pm IST)