Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વરસાદ ખેંચાતા પ્રાંતિજમાં ઢુંઢીયા બાવજીની મૂર્તિ બનાવી વાજતે-ગાજતા વરઘોડો કાઢયો

પ્રાંતિજ : ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં મેધરાજા રીસામણાં લઈને બેઠો છે પ્રાંતિજ ખાતે નાનીભાગોળ તથા યોગેશ્વર સોસાયટી ની મહિલાઓ દ્વારા મેધરાજા ને રીઝવવા ઢુંઢીયા બાવજી ની માટી ની મૂર્તિ બનાવી ઢોલનગારાં સાથે વાજતે-ગાજતા વરઘોડો કાઢયો હતો .

(8:43 pm IST)