Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ધરમપુર નજીક બામટી ગામનો માન નદીનો પુલ ડૂબ્યો :નદીઓ બે કાંઠે

ધરમપુર :રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈ ધરમપુર નજીક બામટી ગામનો માન નદીનો પુલ ડૂબ્યો હતો 

  ધરમપુરના નાની ઢોલડુંગરી અને બામતી ગામને જોડતા પુલ પર પાણી વધતા પુલને બંધ કરવામાં આવ્યો.છે બીજીતરફ સવારથી સતત વરસાદને કારણે ધરમપુરની નદીઓ બે કાંઠેવહી રહી છે 

(8:56 pm IST)