Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ :58 તાલુકામાં મેઘરાજા મંડાયા

દક્ષિણ ગુજરાતથી જ ફરીવાર મેઘરાજાએ એન્ટ્રી કરી : ઉમરગામમાં દોઢ ઈંચ, કપરાડામાં એક ઈંચ,કામરેજમાં પોણા ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ :58 તાલુકામાં મેઘરાજા મંડાયા

 

અમદાવાદ :રાજ્યમાં મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી છે મેઘાએ બીજા રાઉન્ડ માટે પણ ફરીવાર દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરી છે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ જિલ્લાના ૫૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો

   રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં દોઢ ઈંચ, કપરાડામાં એક ઈંચ,સુરતના કામરેજમાં પોણા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

(8:52 pm IST)
  • વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશીપમાં ઓકુહારાને હરાવી સેમિફાઇનલમાં પહોંચી સિંધુ :પી,વી, સિંધુએ જાપાનના નૉંજોમી ઓકુહારાને 21-17, 21-19 થી પરાજિત આપ્યો :વર્લ્ડ રેકિંગમાં ત્રીજા નંબરની સીધું અને ઓકુહારા વચ્ચે 58 મિનિટ મુકાબલો ચાલ્યો : છેલ્લા સાત વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં સિંધુને ઓકુહારા સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે સીધું વિજયી થવામાં સફળ રહી છે access_time 12:46 am IST

  • પત્નીથી પરેશાન પતિની સમસ્યા નિવારવા આયોગ બનાવો :ભાજપ સાંસદની માંગ :ભાજપના સાંસદ હરિનારાયણ રાજભરે લોકસભામાં પત્નીથી પરેશાન પતિઓની સમસ્યા નિવારવા માટે આયોગ બનાવવાની માંગ કરી હતી,તેમણે કહ્યું કે કેટલાય પુરુષો પોતાની પત્નીઓથી પીડિત છે અને તેમાંથી કેટલાય જેલમાં બંધ છે,રાજભર મુજબ મહિલા અયોગ્ય સહીત કેટલાય આયોગ બન્યા પરંતુ પુરુષો માટે કોઈ આયોગ બનાવ્યું નથી, access_time 7:59 pm IST

  • ભાવનગર:શહેરના ભીડભજન મહાદેવ મંદિર પાસે ખૂંટિયાનો આતંક:ખૂંટિયાએ 3 લોકોને ઈજાગ્રસ્ત કર્યા:થોડા સમય લોકોમાં નાશ ભાગ મચી જવા પામી:આખરે સ્થાનિક લોકો દ્વારા ખૂંટિયાઓને નોખા કરવામાં આવ્યા access_time 11:32 pm IST