Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બનાસકાંઠાના વડગાંવ નજીકના છાપી ગામમાં તસ્કરો આખેઆખુ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ લઇ ગયા

બનાસકાંઠાઃ બનાસકાંઠાના વડગાંવ નજીકના છાપી ગામમાં બેંક ઓફ ઇન્ડિયાના ટીએમની ચોરી થતા સનસનાટી મચી ગઇ છે. રાત્રિના તસ્કરો આખેઆખુ ટીએમ મશીન લઇ ગયા હોવાનું જાણવા મળતા સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. (તસ્વીરઃ સ્પીડ પોસ્ટ)

(6:33 pm IST)