Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદની યુવતી પર રિક્ષાચાલક સહીત ત્રણ શખ્શોનો ગેંગરેપ

રામોસણા સ્થિત હોટલ પાસેની ખાલી દુકાનમાં લઈ જઈ 5 કલાક ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ :અમદાવાદની એક યુવતી પર રિક્ષાચાલક સહીત ત્રણ શખ્શોએ ગેંગરેપ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે આ અંગે જાણવા મળતી વિગત મુજબ અમદાવાદની એક યુવતી ભૂલમાં નાગલપુર ચોકડી ઉતરી હતી

 . યુવતીની એકલતાનો લાભ લઈ રીક્ષાચાલક સહિત 3 શખ્શોએ તેને વિવિઘ વિસ્તારોમાં ફેરવી રામોસણા સ્થિત એક હોટલ પાસેની ખાલી દુકાનમાં 5 કલાક ગોંધી રાખી ગેંગરેપ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિકૃત દુષ્કર્મીઓએ યુવતીનો ગાલ પર બચકા ભર્યા હતા. જો કે રાતે 12 વાગ્યે તેણી ભાગી છૂટી હતી.

 

(10:54 am IST)