Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બનાસકાંઠાના માનપુરીયામાં યુવકના અપહરણ મામલે પત્નીએ આપી આત્મવિલોપનની ચીમકી

પોલીસ ફરિયાદ દાખલ નહિ કરતી હોવાની રજૂઆત

 

બનાસકાંઠાના માનપુરીયા ગામે યુવકના અપહરણ મામલે અમીરગઢ પોલીસે એફઆરઆઇ લેતા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

  પરિવારે આરોપીઓને પકડી યુવકને છોડાવવાની માંગણી કરી હતી.અપહત્ય યુવકની પત્નીએ આત્મહત્યાની ચીમકી આપી હતી. ત્યારે સામાન્ય અરજી લેવી અને પ્રાથમિક તપાસ શરૂ કરવામાં પણ પોલીસ પ્રકારની બેદરકારી દર્શાવી રહી છે

(9:11 pm IST)