Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતેઆચાર્ય દેવવ્રતજી , ભુપેન્દ્રભાઈ પટેલ સી. આર. પાટીલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

રાજકોટ:::વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા હેતુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.વડાપ્રધાનશ્રીના સ્વાગત હેતુ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમ જ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

(4:56 pm IST)