Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરતમાં તા.૮ અને ૯ મીએ ભાજપની પ્રદેશ કારોબારી

રાજકોટઃ પ્રદેશ ભાજપની કારોબારી  તા.૮મીએ બપોરથી તા.૯મીએ  બપોર સુધી સુરત ખાતે મળનાર છે. લાંબા સમય બાદ કારોબારી ગાંધીનગર બહાર મળી રહી છે. જેમાં ૩૦૦ થી વધુ પ્રતિનિધીઓ હાજર રહેશે. ધારાસભાની ચુંટણીને અનુલક્ષીને રણનીતી ઘડાશે.

(4:25 pm IST)