Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મહેસાણા: કડીના પીરોજપુરા પાસે ખાદ્યતેલ ભરેલું ટેન્કર રોડ પરથી ખાડામાં પડ્યુ: લોકોએ ખાદ્ય તેલ ભરવા પડાપડી કરી

મહેસાણા : કડીના પીરોજપુરા ગામ પાસે  ખાદ્યતેલ ભરેલું ટેન્કર રોડ પરથી ખાડામાં પડ્યુ હતું આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ખાદ્ય તેલ ભરવા પડાપડી કરી હતી 

(8:09 pm IST)