Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

હજુ કયાં કયાં આવશે વરસાદ?

હવામાન વિભાગ મુજબ - સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં સુરત, નવસારી, ભરૂચ, ભાવનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, અમદાવાદ, રાજકોટ વડોદરામાં વરસાદની શક્યતા છે.

(3:19 pm IST)