Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બધા વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સંદર્ભે એપ લોંચ

શિક્ષણમંત્રીના હસ્તે મોબાઇલ એપ લોંચ કરાઈઃ વિદ્યાર્થીઓ કેરિયરના સંદર્ભે એપનો લાભ ઉઠાવી શકશે

અમદાવાદ, તા.૪: ધોરણ-૧૦ની પરિક્ષાઓમાં ઉતિર્ણ થયા બાદ પોતાની પસંદગી મુજબ પોતાની કારર્કિર્દી પણ ઉજ્જવળ બનાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે 'ગુજરાત કેરિયર વેબપોર્ટલ' તેમજ મોબાઈલ એપ્લીકેશન  તૈયાક કરતા આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે માટે આ મોબાઈલ એપ લોન્ચ કરી હતી 'ગુજરાત કેરિયર વેબપોર્ટલ' તેમજ મોબાઈલ એપ્લીકેશન પર વિધાર્થીઓનું ટેસ્ટનું પરિણામ દર્શાવયુ છે તેમજ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશમાટે માર્ગદર્શનની વિગતો પણ દર્શાવાઈ છે www.gujaratcareermitra.in 'ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ' તથા મોબાઈલ એપ્લીકેશન પર વિધાર્થીઓ પોતાનો બેઠક નંબર દ્વારા આ ટેસ્ટનું પરિણામ જાણી શકશે વિધાર્થીઓને જે વિષયમાં રસ હશે તે વિષય કે પોતાની રુચિ મુજબ ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓની માહિતી પણ ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશન ઉપર મેળલી શકશે આ મોબાઈલ એપમાં વિષણ પ્રમાણે તથા આ વિષય કે અભ્યાસક્રમના કોર્ષ રાજયમાં કયાં કયાં ઉપલબ્ધ છે  તેની જિલ્લાવાર અને જે તે જિલ્લામાં જયાં એ પ્રકારના અભ્યાસક્રમ ચાલતા હોય તેની જિલ્લાની વિગત સાથે એ જિલ્લામાં આવા અભ્યાસક્રમો ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓની વિગતો પણ વિધાર્થીઓને જોવા મળશે આ પ્રોજેકટ વિધાર્થીઓને કારર્કિર્દીનું ક્ષેત્ર પસંદગી કરવા માટે દિવાદાંડી સમાન બની રહેશે અને વિધાર્થીઓને ભવિષ્યમાં પોતાની પસંદગી મુજબની કારર્કિર્દી બનાવવાની તક મળી રહેવાથી યોગ્ય રોજગાર પણ મળી રહેતા

(10:20 pm IST)