Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ડાંગ: કોરોનાના સંક્રમણને કાબુમાં લેવાના બંદોબસ્ત પરના 2 પોલીસ અધિકારી સસ્પેન્ડ,

ફરજમાં ઉપર હોવા છતાં આઈ.બી.અજમેરી (સી.પી.આઈ આહવા) અને એસ.એસ.ડેરૈયા (પી.એસ.આઇ સુબિર)એ મસ્જિદમાં નમાઝ અદા કરી હતી,

ડાંગ : ડાંગમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવાના બંદોબસ્ત પરના બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે ગઈકાલે મસ્જિદમાં મૌલવી અને અન્ય ઈસમો સાથે નમાઝ અદા કરી 144નો ભંગ કર્યો હતો,

  નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુચનાનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરાઈ છે

ઇપીકો કલમ 188 ને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 નું કલમ-51(બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. છે

સુરત રેન્જ આઈજીએ બંને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો.છે

આઈ.બી. અજમેરી અગાઉ રાજકોટ બી ડિવિઝન પીઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે

(6:49 pm IST)