Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા ભારત આવવા પીએમ પાસે માંગી મદદ

અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ.

અમદાવાદ :તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા છે. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત દયનીય છે. તેઓ બ્રેડ અને કાંદા ખાઈને પેટ ભરી રહ્યા છે. તેઓ હાથ જોડીને વડાપ્રધાન મોદીને વિનંતી કરી રહ્યા છે કે અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ.

(1:55 pm IST)