Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કરાઠા ગામમા ફટાકડા ફોડવાનું ના કહેતા માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર 4 સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કરાઠા ગામના નરોત્તમ ભાઇ રામાભાઇ વસાવા ની ફરિયાદ મુજબ તેમના ઘર પાસે અક્ષયભાઇ રતીલાલ વસાવા ફટાકડા ફોડતા હતા જેથી તેમણે અહી ફાટાકડા ફોડીશ નહી હું બીમાર છું તેમ કહેતા તે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતા ગાળૉ બોલવાની ના પાડતા તે લાકડી લઈ આવી તેના માથાના પાછળના ભાગે મારી ઇજા કરી તથા શરીરે પણ માર મારી ઇજા કરી તે સમયે રતીલાલ મંગાભાઇ વસાવા,વાસુબેન રતીલાલ વસાવા અને રાહુલભાઇ રતીલાલ વસાવા તમામ રહે, કરાઠા તેનું ઉપરાણું લઈ ગાળો બોલી ઝપાઝપી કરી એક બીજા ને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:42 pm IST)
  • મોટા ભાગના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા પીએસએલ સીઝન ૬ (પાકિસ્તાન સુપર લીગ) ર૦-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ મોકૂફ/ રદ કરવામાં આવી છે access_time 3:59 pm IST

  • રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને અકિલા ના વરિષ્ઠ સદસ્ય નરેન્દ્રસિંહ જાડેજાએ આજે લીધો કોરોનાની રસી નો પ્રથમ ડોઝ access_time 5:17 pm IST

  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST