Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે 19 વોર્ડમાંથી ભાજપના 76 ઉમેદવાર જાહેર

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે વડોદરાના 19 વોર્ડમાંથી 76 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાંવોર્ડ નંબર-1 રૂચીબેન કેતનભાઇ શેઠ, પુર્ણિમાબેન યોગેશભાઇ ગોસ્વામી, સત્યેન્દ્રભાઇ ગોવિંદ ભાઇ પટેલ (સતીષ ભાઇ), મણીલાલ કાનજીભાઇ વાછાણીવોર્ડ નંબર-2 રશ્મિકાબેન મનિષકુમાર વાઘેલા, વર્ષાબેન જયેશભાઇ વ્યાસ, ભાણજીભાઇ ઇશ્વરભાઇ પટેલ, મહાવીરસિંહ નારાયણસિંહ રાજપુરોહિત વોર્ડ નંબર-3છાયાબેન રાજેન્દ્રભાઇ ખરાદી, રૂપલબેન ચીરાયુભાઇ મહેતા, પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા, ડૉ. રાજેશ ભાઇ કીરીટભાઇ શાહવોર્ડ નંબર 4 રાખીબેન મનોજભાઇ શાહ, પિન્કીબેન નિરજભાઇ સોની, વિનોદ ભાઇ ભરવાડ, અજીત ભાઇ દધીચવોર્ડ નંબર-5 પ્રફુલ્લાબેન રાજુભાઇ જેઠવા, તેજલબેન વ્યાસ, નૈતિક ભાઇ શાહ, ડૉ. હિતેન્દ્રભઆઇ પટેલવોર્ડ નંબર-6જયશ્રીબેન સોલંકી, હેમિષા ઠક્કર, શિતલભાઇ મિસ્ત્રી, હિરાભાઇ પંજવાણીવોર્ડ નંબર-7ભૂમિકાબેન રાણા, શ્વેતાબેન ચૌહાણ (ઉત્તેકર), મનોજ પટેલ, બંદીશ ભાઇ શાહવોર્ડ નંબર-8રશ્મિબેન/રીટાબેન પરાશરભાઇ આચાર્ય, મીનાબેન ચૌહાણ (કરોડિયા), કેયુરભાઇ રોકડીયા, રાજેશ ભાઇ પ્રજાપતિવોર્ડ નંબર-9ઉમિશા વસાવા, સુરેખાબેન પટેલ, નરસિંહ ભાઇ ચૌહાણ, શ્રીરંગ આયરેવોર્ડ નંબર-10લીલાબેન મકવાણા, અવનીબેન સ્ટેમ્પવાલા, ઉમંગકુમાર બ્રહ્મભટ્ટ, નિતીન કુમાર દોંગાવોર્ડ નંબર-11સંગીતાબેન ચોક્સી, મહાલક્ષ્મીબેન શેટીયાર, ચિરાગભાઇ બારોટ, નરવિરસિંહ ચુડાસમા વોર્ડ નંબર-12રીટાબેન સીંઘ, ટ્વિકલ ત્રિવેદી (બીલ), સ્મિતભાઇ પટેલ આરદેશણા, મનિષ ભાઇ પગારવોર્ડ નંબર-13જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, ધર્મેશ ભાઇ પટણી, નીશીકાંત ચૌહાણવોર્ડ નંબર-14જેલમબેન ચોક્સી, નંદાબેન જોષી, હરેશ જીનગર, સચિન સોની (પાટડીયા)વોર્ડ નંબર-15પૂનમબેન શાહ, પારૂલબેન પટેલ, રણછોડભાઇ રાઠવા, આશિષ ભાઇ જોષીવોર્ડ નંબર-16સ્નેહલ પટેલ, ઘનશ્યામ ભાઇ સોલંકી, નરેશ રબારી, પ્રિયાબેન ગવાંડેવોર્ડ નંબર-17સંગીતા પટેલ, પ્રિતી બેન ભટ્ટ, નિલેશ રાઠોડ, શૈલેષ પાટીલ વોર્ડ  નંબર-18આરતી જયસ્વાલ, સુરૂતાબેન પ્રધાન, કલ્પેશ ભાઇ પટેલ, કેતન ભાઇ પટેલવોર્ડ નંબર-19હેમલતાબેન તડવી, પુનીતા બેન વ્યાસ, ઘનશ્યામ ભાઇ પટેલ, અલ્પેશ ભાઇ લીંબાચીયા

(7:00 pm IST)