Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સુરત મહાનગર પાલિકાની ચૂટણીંમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર

સુરત : રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર બાદ ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આઠ પાટીલ સરનેમ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 1

ગીતા સોલંકી

ભાવિની પટેલ

અજીત પટેલ

રાજેન્દ્ પટેલ

વોર્ડ નંબર 2

ઇલા સોલંકી

અરૂણા સિગાંળા

ભૂપેન્દ્ર રા઼ઠોડ

રાજુ ગોદાણી

વોર્ડ નંબર 3

દક્ષા ખૈની

ભાવના દેવાણી

ધર્મેશ સરસિયા

ભાવેશ ડોબરિયા

વોર્ડ નંબર 4

હંસા ગજેરા

નયના સંઘાણી

સંજય હીંગુ

બાબુ ચોડવડિયા

વોર્ડ નંબર 5

રશ્મીના હીરાણી

જયશ્રી વોરા

ચેતન દેસાઇ

ધર્મેશ કાકડિયા

વોર્ડ નંબર 6

જયશ્રી વરિયા

અનીતા દેસાઇ

દક્ષેશ માવાણી

ઘનશ્યામ સવાણી

વોર્ડ નંબર 7

જ્યોતિ પટેલ

પૂજા હરસોરા (મિસ્ત્રી)

લલિત વેકરિયા

નરેન્દ્ર પાંડવ

વોર્ડ નંબર 8

મીના આંબલિયા

સુવર્ણા જાદવ

જીતેન્દ્ર સોલંકી

ચીમન પટેલ

વોર્ડ નંબર 9

નૈન્સી શાહ

ગૌરી સાપરિયા

કુણાલ સેલર

રાજન પટેલ

વોર્ડ નંબર 10

દિવ્યા રાઠોડ

ઉર્વશી પટેલ

ધર્મેશ વાણિયાવાલા

નીલેશ પટેલ

વોર્ડ નંબર 11

હેમાલી બોઘાવાલા

વૈશાલી શાહ

કેયુર ચપટવાલા

વોર્ડ નંબર 12

હેમલતા રાવતકા

આરતી પટેલ

રાકેશ માળી

કિશોર મયાણી

વોર્ડ નંબર 13

મનીષા મહાત્મા

રેશમા લાપ્સીવાલા

સંજય દલાલ

નરેશ રાણા

વોર્ડ નંબર 14

રાજશ્રી મૈસુરિયા

મધુ ખૈની

દિનેશ જોધાણી

લક્ષ્‍મણ બેલડિયા

વોર્ડ નંબર 15

મનીષા અહીર

રૂપા પંડયા

રાજેશ જોડિયા

ધર્મેશ ભાલાળા

વોર્ડ નંબર 16

કોમલ પટેલ

મમતા સુરેજા

ચંદુ મુંગરા

દલસુખ ટીંબડીયા

વોર્ડ નંબર 17

શીતલ ભડિયાદરા

મંજુલા શિરોયા

ભરત વાડોદરીયા

હરેશ જોગાણી

વોર્ડ નંબર 18

દર્શીની કોઠીયા

અમિતા પટેલ

ગેમર દેસાઈ

દિનેશ પુરોહિત

વોર્ડ નંબર 19

લતા રાણા

રમીલા પટલે

નાગર પટેલ

વિજય ચૌમાલ

વોર્ડ નંબર 20

ઉષા પટેલ

ભારતી વાઘેલા

જયેશ જરીવાલા

દિપન દેસાઈ

વોર્ડ નંબર 21

ડિમ્પલ કાપડીયા

સુમન ગડીયા

અશોક રાંદેરિયા

વ્રજેશ ઉનડકટ

વોર્ડ નંબર 22

કૈલાશ સોલંકી

રશ્મી સાબૂ

દિપેશ પટેલ

હિમાંશુ રાઉલજી

વોર્ડ નંબર 23

ગીતા રબારી

ઉર્મિલા ત્રિપાઠી

ડૉ.દિનાનાથ મહાજન

પરેશ પટેલ

વોર્ડ નંબર 24

હિના કણસાગરા

રોહિણી પાટીલ

ડૉ.બળવંત પટેલ

સોમનાથ મરાઠે

વોર્ડ નંબર 25

કવિતા એનગંદુલા

ખુશ્બુ પાટીલ

પ્રકાશ વાકોડીકર

વિક્રપ પાટીલ

વોર્ડ નંબર 26

વર્ષા બલદાણીયા

અલ્કા પાટીલ

અમિત રાજપૂત

નરેન્દ્ર પાટીલ

વોર્ડ નંબર 27

શશી ત્રિપાઠી

નિરાલાસિંહ રાજપૂત

સુધાકર ચૌધરી

ભાઈદાસ પાટીલ

વોર્ડ નંબર 28

પૂર્ણિમા દાવલે

દલપતકુંવર દરબાર

શરદ પાટીલ

વિનોદ પટેલ

વોર્ડ નંબર 29

સુધા પાંડે

વૈશાલી પાટીલ

બંસુ યાદવ

કનુ પટેલ

વોર્ડ નંબર 30

પિયૂષા પટેલ

રીનાદેવી રાજપૂત

હસમુખ નાયક

ચિરાહસિંહ સોલંકી

(6:55 pm IST)