Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગુજરાતની કોલેજોમાં ૮ ફેબ્રુઆરીથી "ફર્સ્ટ યર"ના ક્લાસ શરૂ કરવાની તૈયારી

અમદાવાદ : કોરોનાને કારણે લાંબા સમયથી ફિઝિકલ હાજરી સાથેનો અભ્યાસ બંધ રહ્યા બાદ કોલેજોમાં વધુ એક વર્ષનો અભ્યાસ શરૂ કરવાની સરકારની યોજના: ૪ લાખ વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય : ટૂંક સમયમાં  ગાઇડલાઇન જાહેર થશે.

(12:07 pm IST)