Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અત્યારે ૧૨:૩૦ વાગ્યે સી.આર. પાટીલની પત્રકાર પરિષદ : નામો જાહેર થવાની તૈયારી

અત્યારે ૧૨:૩૦ વાગ્યે કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પત્રકાર પરિષદ યોજાયાનું ભાજપના પ્રદેશ મીડીયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેએ જણાવ્યુ છે : સંભવતઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના ઉમેદવારોના નામની આજથી જાહેરાત થાય તેવી સંભાવના છે : નવા નિયમોના અમલ સાથે ગયા ટર્મના ૪૦ થી ૫૦ ઉમેદવારો કપાઈ જશે અને નવા નામો આવશે તેમ જાણવા મળે છે

 

(11:41 am IST)