Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ડી.એસ.પી. કક્ષાએ બઢતી અને બદલીનો દોર તુર્તમાં

રાજકોટ તા.૪: ગુજરાતના પોલીસ તંત્રમાં આઇ.પી.એસ. કક્ષાએ બઢતી-બદલીનો દોર આવી રહયો છે. ડી.એસ.પી. કક્ષાના પાતત્રા ધરાવતા અધિકારીઓને ડી.આઇ.જી. કક્ષાએ બઢતી અપાશે

ચાર-પાંચ એસ.પી. કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવે તેમજ અન્ય પાંચ-સાત એ જ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી સંભાવના છે. બઢતી-બદલીના હુકમ આ અઠવાડિયામાં જ થઇ જવાના નિર્દેષ છે.

(3:49 pm IST)