Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

EVM હટાવોઃ રાષ્ટ્ર હિતરક્ષક પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન

રાષ્ટ્ર હિતરક્ષક પરિષદ દ્વારા અમદાવાદ ખાતે ઇવીએમ હટાવવા માટે વિરોધ પ્રદર્શન કરીને કાર/સ્કુટર રેલી યોજવામાં આવેલ હતી. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા રેલીને લીલી ઝંડી આપેલ હતી. આ તકે રાજુભાઇ પરમાર દિનેશભાઇ પરમાર વશરામભાઇ સાગઠીયા, રામભાઇ સોલંકી, વશરામભાઇ ચાંડપા, હિરાલાલ પરમાર નરેશભાઇ જે પરમાર, અને સમાજવાદી પાર્ટી/ આપ પાર્ટી/ બહુજન સમાજ પાર્ટીના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહેલ હતા.(૨૩.૧૦)

(3:34 pm IST)