Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

દમણમાં બેકાબુ કાર બેંકમાં ઘુસી :સમય પહેલા જ બેન્કના દરવાજા ખોલી નાખ્યા

સંઘપ્રદેશ દમણમાં બેકાબુ બનેલી એક કાર બેન્કમાં ઘુસી ગઈ હતી. જોકે બેન્ક ખુલવાના સમય પહેલા આ ઘટના બનતા મોટી જાનહાની ટળી છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી છે 

(1:58 pm IST)