Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ક્રુઝ સર્વિસનો કરશે પ્રારંભ :નર્મદા કેચમેન્ટ એરિયામાં સર્વિસ માટે વિચારણા

અમદાવાદ :સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એક પછી એક સુવિધાઓ વધારાઇ રહી છે જે પૈકી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હવે રાજ્ય સરકાર ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. નર્મદાના કેચમેન્ટ એરિયામાં રાજ્ય સરકાર ક્રૂઝ સર્વિસની શરૂઆત કરવા વિચારી રહી છે.

(9:05 pm IST)