Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

હું હાનિકારક નથી :પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં :પરેશ ધાનાણીનું ટ્વીટ

ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.!

અમદાવાદ ;કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે.ત્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને પક્ષના જ નેતાઓને આડકતરી રીતે જવાબ આપ્યો છે.

પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, 'પદ' હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે, મોભાનું પ્રતિક નહીં. એટલે જ ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.! હું હાનિકારક નથી :પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં :પરેશ ધાનાણી .!  હું હાનિકારક નથી.- પરેશ ધાનાણી, ધારાસભ્ય, કોંગ્રેસ 

(12:11 am IST)
  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST