Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

લાકડાનો વ્હેર અને કલર મેળવેલ ૧૩ કરોડની કિંમતની ભેળસેળવાળી 'ચા' જપ્ત

નિલગીરી જિલ્લાની બે ફેકટરીના ગોડાઉનોમાં દરોડાઃ બન્નેના લાયસન્સ ટેમ્પરરી રદ્દ થયાઃ ટી બોર્ડ ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છેઃ બે અલગ-અલગ લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન ચા સાથે લાકડાના વ્હેરનો ભૂક્કો ભેળસેળ કરાયાનું માલુમ પડેલઃ બન્ને ફેકટરી સીલ કરી દેવામાં આવી

(4:25 pm IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST