Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

શહેરાથી ભાજપના ધારાસભ્ય

જેઠાભાઇ ભરવાડ પણ માની જતા રૂપાણી સરકારને રાહત

શહેરના ધારાસભ્ય જેઠાભાઇ  ભરવાડને મળાવવા ભાજપ સફળઃ  મે મારા કાર્યકરો અને સમર્થકોને મળાવ્યાઃ મારે પાર્ટી સાથે કોઇ નારાજગી નથીઃ મને મંત્રીપદ ન મળતા કાર્યકરો સમર્થકો નારાજ હોવાનું જેઠાભાઇએ જણાવ્યું

(5:12 pm IST)