Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ આપ્યું રાજીનામું

પારિવારીક તેમજ વ્યવસાયિક વ્યસ્તતાને કારણે નેતાઓ અને કાર્યકરો વચ્ચે સમય ફાળવી શકવામાં ખૂબ મુશ્કેલી થતી હોવાનું કારણ આગળ ઘર્યુ

અમદાવાદ :   ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વેરાવળ સોમનાથ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીૉએ તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પારિવારીક તેમજ વ્યવસાયિક વ્યસ્તતાને કારણે નેતાઓ અને કાર્યકરો વચ્ચે સમય ફાળવી શકવામાં ખૂબ મુશ્કેલી આવે છે. રાજીનામુ આપનાર હરદાસભાઇ સોલંકી પારિવારિક અને વ્યવસાયના કારણોને આગળ ધરી રહ્યા છે પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવાથી લઈને ચૂંટણી પ્રચારની જે રણનીતિ છે

(12:39 am IST)