Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ જગદીશભાઈ ઠાકોરનુ બપોરે અમદાવાદ એરપોર્ટ ઉપર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે

( જયંતીભાઈ ઠાકર દ્વારા) પાટણતા.૩ પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ તરીકે જગદીશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી છે.જગદીશભાઈ ઠાકોર આજે બપોરે ૩ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે જેમનું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

(2:10 pm IST)