Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભરૂચ નજીક પોલીસે ગ્રામજનોને વિખેરવા ટીયરગેસ છોડ્યો: લાઠીચાર્જ: સરપંચ સહિત સંખ્યાબંધની ધરપકડ

ભરૂચના પણિયાદરા ગામમાં પીવાના પાણીને લઈને પ્રદર્શનમાં છોડાયા ટિયર ગેસના સેલ છોડયાનું જાણવા મળે છે.યુપીએલ કંપની બહાર પીવાના પાણી અને વિકાસની સમસ્યાને લઈને ગ્રામજનોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું છે.પોલીસે લાઠી ચાર્જ કરી બે ટિયર ગેસના સેલ છોડી સરપંચ સહિત ૩૦થી વધુ ગ્રામજનોને અટકમાં લીધા છે.

(5:32 pm IST)