Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વાહ વાહ રામજી જોડી કયા બનાઇ, વિજયભાઇ ઔર અંજલીબેન કો બધાઇ હો બધાઇ...

રાજકોટઃ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીનો આજે લગ્ન દિવસ છે. વિજયભાઇની પ્રગતિમાં તેમની જીવનસંગીનીનો મોટો ફાળો છે. બન્‍નેનું દામ્‍પત્‍ય જીવન અન્‍ય યુગલો માટે પ્રેરણારૂપ બની રહ્યુ છે. રૂપાણી દંપતીનુ જીવન સદાય સર્વોગી સુખમય બની રહે તેવી શુભકામના શુભેચ્‍છકો વરસાવી રહ્યા છે.

 

(12:15 pm IST)