Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દિવાળી અગાઉ અમદાવાદના અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ :સાબરમતીના ટોરેન્ટમાં ખામી

 

અમદાવાદ;શહેરમાં દિવાળીના પર્વ પર શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.છે  સાબરમતીના ટોરેન્ટ પાવરમાં ખામી સર્જાતા અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી.

 શહેરના ગોતા, સેટેલાઇટ, અખબારનગર, વેજલપુર, જૂહાપુરા, નારણપુરા, સોલા રોડ, ઘાટલોડીયા, રાણીપ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતા દોડધામ મચી ગઇ હતી.

 

(10:35 pm IST)