Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રિલાયન્સ જવેલર્સમાં ધનતેરસ ઓફરનો વરસાદ

ગોલ્ડ જવેલરી બનાવવાના શુલ્ક પર ફલેટ ૫૦%, સોનાના સિક્કા બનાવવા પર ૭૫%ની છૂટ : ડાયમંડ જવેલરી પર ૦% નિર્માણ શુલ્ક

અમદાવાદ : ભારતની ટોચની જવેલરી બ્રાન્ડ, રિલાયન્સ જવેલર્સ, વર્ષે ફેસ્ટીવ સીઝનની ઉજવણી મનાવતા પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લાવ્યુ છે અને ધનતેરસ પર ગોલ્ડ જવેલરી (૭૫,૦૦૦થી ઉપરના ચલણ મૂલ્ય પર) નિર્માણ શુલ્ક પર ૫૦% ફલેટ ફૂટની સાથે અને ડાયમંડ જવેલરી (૭૫,૦૦૦થી વધુના ચલણ મૂલ્ય પર) % નિર્માણ શુલ્કની સાથે ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

ઉપરાંત સોનાના સિક્કા (૫૦ ગ્રામ અને તેનાથી ઉપર) બનાવવા પર ફલેટ ૭૫%ની છૂટ છે. ગ્રાહક જૂનું ગોલ્ડ એકસચેન્જ અને ફ્રી જવેલરી ઈન્સ્યોરન્સ પર ફુલ વેલ્યુ રીટર્ન જેવા લાભ મેળવી શકે છે. લાગુ નિયમ અને શરતોની સાથે ઓફર ૧૧ નવેમ્બર સુધી ઉપલબ્ધ છે. નવેમ્બર સુધી એસબીઆઈ કાર્ડ પર % વધારાનો કેશબેક મેળવી શકાશે.(૩૭.)

 

(1:23 pm IST)