Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી : રેંટીયો કાંત્‍યો

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા, તો રેંટીયો પણ કાંત્‍યો હતો. આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : કેતન ખત્રી - અમદાવાદ)

(2:17 pm IST)