Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વજુભાઇ વાળાને મળતા સ્‍મૃતિ ઇરાની અને દર્શનાબેન જરદોશ

રાજકોટ : અમદાવાદ ખાતે કેન્‍દ્રીય મહિલા બાળ કલ્‍યાણ મંત્રી સ્‍મૃતિ ઇરાની અને રેલ રાજ્‍ય મંત્રી દર્શનાબેન જરદોશએ કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઇ વાળાની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.

(2:00 pm IST)