Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વડોદરાના સમા-સાવલી રોડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

ખેલૈયાઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય

વડોદરાના સમા-સાવલી રોડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા.  ખેલૈયાઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય છે.

અમે ઇચ્છીએ છીએ કે, વડોદરાના લોકો હેલ્મેટ પહેરીને જ પોતાના ટુ-વ્હીલર ચલાવે. જેથી લોકોમાં જાગૃતિ માટે અમે લોકો હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા.

(9:08 pm IST)