Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અમિતભાઇ શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે રાત્રે એરફોર્સના વિમાનમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે તેમના આગમનને પગલે આઇપીએસ અધિકારીઓની બદલી સહિતના સંખ્યાબંધ મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવના છે

(11:43 pm IST)