Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરતમાં ચોથા ધોરણના વિદ્યાર્થી સાથે શિક્ષકે વિકૃત હરકત કર્યાનો આરોપ:વાલીઓએ મચાવ્યો હોબાળો

વાલીની ફરિયાદના આધારે શિક્ષક જીતેન્દ્રની ધરપકડ

 

સુરતમાં શિક્ષકની વિધાર્થી સાથે વિકૃત હરકતની ઘટનાના આરોપથી ચકચાર મચી છે. ટ્યુસન ક્લાસીસનાં શિક્ષક સામે વિદ્યાર્થી સાથે વિકૃત હરકત કરવાનો આરોપ લાગ્યો છે

  અંગે મળતી વિગત મુજબ . ધોરણ ચારના વિધાર્થી સાથે શિક્ષકે વિકૃત હરકત કર્યાની જાણ પરિવારજનોને થતા ટ્યુસન ક્લાસીસે પહોંચી વાલીઓએ હોબાળો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. વરાછા પોલીસે વાલીની ફરિયાદના આધારે શિક્ષક જીતેન્દ્રની ધરપકડ કરી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

(11:08 pm IST)