Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વહેલી સવારથી અરવલ્લીમાં વરસાદ : મોડાસામાં ધીમીધારે વરસાદ

વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અરવલ્લી : હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મોડાસામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદનું આગમન થયું છે. વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

(11:22 am IST)